$26.24
Genre
Spiritual, Culture & Religion
Print Length
863 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
849891018189
Weight
1.31 Gram
ગરુડ મહાપુરાણની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરી છે. બીજા પુરાણોની જેમ આ પુરાણ પણ માનવ માટે શ્રેષ્ઠ જ્ઞાનવર્ધક , વાસ્તવિક અભ્યુદય અને આત્મકલ્યાણ માટે ઘણું ઉપયોગી છે. જનસામાન્યમાં એક ભ્રાંત કલ્યાણ-ધારણા છે કે ગર્દ મહાપુરાણ કેવળ મૃતકના કલ્યાણ માટે સાંભળવામાં આવે છે પરંતુ તે અન્ય પુરાણની જેમ નિત્ય પઠન પાઠન મનનો વિષય છે.
0
out of 5