$9.48
Genre
Novels & Short Stories
Print Length
136 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2009
ISBN
9788190435581
Weight
360 Gram
આ વાર્તાસંચયના સંપાદક ડો. નૂતન જાનીએ ૧૯૮૨માં સ્નાતક પદવી અંગ્રેજી સાહિત્ય સાથે અને ૧૯૮૪માં અનુસ્નાતક પદવી ગુજરાતી સાહિત્ય સાથે મુંબઈ યુનીવર્સિટીમાંથી પ્રાપ્ત કરી છે. એમના પ્રગટ થઇ ચૂકેલા તેમજ થનારા પુસ્તકોની વિગતો આ જ સંપાદનમાં અન્યત્ર જોઈ શકાશે. ભાષાવિજ્ઞાન, નારીવાદી સાહિત્ય અને લોકસાહિત્ય તેમના વિશેષ રસના ક્ષેત્રો છે.
0
out of 5