$10.43
Genre
Wedding, Novels & Short Stories
Print Length
216 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184809824
Weight
200 Gram
‘દામ્પત્યસાધના’ના આ પુસ્તકમાં લેખિકા દામ્પત્યની સમસ્યાઓ અને એમના યોગ્ય ઉકેલો દ્વારા આ ‘જુગાર’માં અવશ્યમેવ જીતી શકાય એવી શ્રદ્ધા બંધાવે છે.
લેખિકાએ આ પુસ્તકમાં પોતે જોયેલા અને જાણેલા દામ્પત્યના નિષ્ફળ અને સફળ બંને પ્રકારના કિસ્સા આલેખ્યા છે, પરંતુ તેઓ એવું આલેખન કરીને જ અટકી ગયા નથી. એમણે દામ્પત્યને સુદીર્ઘ, સફળ, અર્થપૂર્ણ, સંતોષભર્યું અને હર્યુંભર્યું બનાવવાના ઉપાયો પણ ચીંધ્યા છે.
0
out of 5