Logo

  •  support@imusti.com

Dampatyasadhana (દામ્પત્યસાધના)

Price: $ 10.43

Condition: New

Isbn: 9788184809824

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Wedding,Novels & Short Stories,

Publishing Date / Year: 2013

No of Pages: 216

Weight: 200 Gram

Total Price: $ 10.43

    0       VIEW CART

‘દામ્પત્યસાધના’ના આ પુસ્તકમાં લેખિકા દામ્પત્યની સમસ્યાઓ અને એમના યોગ્ય ઉકેલો દ્વારા આ ‘જુગાર’માં અવશ્યમેવ જીતી શકાય એવી શ્રદ્ધા બંધાવે છે. લેખિકાએ આ પુસ્તકમાં પોતે જોયેલા અને જાણેલા દામ્પત્યના નિષ્ફળ અને સફળ બંને પ્રકારના કિસ્સા આલેખ્યા છે, પરંતુ તેઓ એવું આલેખન કરીને જ અટકી ગયા નથી. એમણે દામ્પત્યને સુદીર્ઘ, સફળ, અર્થપૂર્ણ, સંતોષભર્યું અને હર્યુંભર્યું બનાવવાના ઉપાયો પણ ચીંધ્યા છે.