$10.74
Genre
Spiritual
Print Length
224 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184809480
Weight
200 Gram
ડો. ઊર્મિલાબહેન શાહે સાઈકોલોજીમાં પીએચ.ડી. કરેલું છે, છેલ્લા ત્રીસવર્ષથી શારદામંદિરમાં કો-ઓર્ડિનેટર હોવાને કારણે બાળકોને ખૂબ નજીકથી જોવાની તેમને તક મળે છે, પણ આજના ઝડપથી બદલાઈ રહેલા આર્થિક, સામાજિક માળખામાં માબાપ એટલા વ્યસ્ત રહે છે કે આ બાળકોનો ઉછેર એક સમસ્યા બની જાય છે એટલે જ ‘બાળકને ઉછેરતા શીખીએ’ એ પુસ્તકમાં એ માટેનું દિશાસૂચન કર્યું છે. પોતાની કારકિર્દી બનાવવા અને પોતાની મહત્વાકાંક્ષાને જ પરિપૂર્ણ કરવામાં ડૂબી ગયેલી આજની કહેવાતી શિક્ષિત માતાઓને તેમાંથી ઘણું માર્ગદર્શન મળી રહેશે તેવું આ પુસ્તક છે.
0
out of 5