Pandade Pandade Geet (પાંદડે પાંદડે ગીત)

By Mahesh Dave (મહેશ દવે)

Pandade Pandade Geet (પાંદડે પાંદડે ગીત)

By Mahesh Dave (મહેશ દવે)

$7.97

$8.37 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Philosophy

Print Length

48 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

9788184618976

Weight

105 Gram

Description

એક જ પૃષ્ઠમાં પૂરી કથા કહી શકે તેવી કસાયેલી કલમ મહેશભાઈ પાસે છે. છતાય જરૂર પડે ત્યાં કોઈ વિશિષ્ટ શબ્દના મૂળમાં જવાનું તે ચૂકતા નથી. અહી તેમની દ્રષ્ટિ માણસમાં રહેલા શિવને જગાડવાની છે. ડાબા હાથે ચાનો કપ ટેબલ પર મૂકીને, જમણા હાથે એટેચી લઇ વ્યવસાય કરવા નીકળી પડતા આજના માણસને સાંજ સુધી મમળાવવાનું મન થાય તેવી કથાઓ અહી ઊતરી આવી છે. વાચકનો સમય અને દિવસ બંને બચાવી શકે તેટલી એ જાનદાર છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%