Pandade Pandade Preet (પાંદડે પાંદડે પ્રીત)

By Mahesh Dave (મહેશ દવે)

Pandade Pandade Preet (પાંદડે પાંદડે પ્રીત)

By Mahesh Dave (મહેશ દવે)

$7.92

$8.32 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories, Spiritual

Print Length

48 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

9788184618952

Weight

100 Gram

Description

દ્રષ્ટાંતકથાની મજા એ છે કે એ લાઘવની કળા છે. કળા સિદ્ધ કરવી એ આપણે માનીએ છીએ એટલું સહેલું નથી. મહેશ દવે ભાષાની સરળતા દ્વારા આ બાબતમાં સફળ થયા છે. લાંબુલચ પ્રવચન સિદ્ધ ન કરી શકે એવી તે એક દ્રષ્ટાંત કથા કરી શકે છે. વળી, વાચકના મનને આશ્વાસન અને આનંદ પણ આપી શકે છે.
‘પાંદડે પાંદડે પ્રીત’માં સવારની સ્ફૂર્તિ છે અને સૂર્યના પ્રથમ કિરણમાં તલ્લીન થઇ જવાની સમર્પણની ભાવના છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%