$15.43
Genre
Music
Print Length
155 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
849891018776
Weight
570 Gram
આ પુસ્તકમાં સમાવાયેલા એક ચોક્કસ સમયનાં ઘણાં બધાં ફિલ્મી ગીતોને મેં કદી કવિતાથી ઉતરતાં ગણ્યાં નથી. એવા સાહિત્યિક દરજ્જાનાં ગીતો આપનારા કવિઓ-શાયરો તથા તેમનાં અમર સર્જનો વિશેના આ વિગતવાર સંશોધનાત્મક પુસ્તકની આ આવૃત્તિ આપ સૌના હાથમાં આવી રહી હોય તો તે માટે પરમ મિત્ર ઉર્વીશ કોઠારી અને સાથી દોસ્તો ધૈવત ત્રિવેદી,દીપક સોલિયાની પ્રકાશન સંસ્થા ‘સાર્થક’નો હ્રદયપૂર્વકનો ઋણી છું.
0
out of 5