$10.35
Genre
Novels & Short Stories
Print Length
256 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2008
ISBN
9788184800555
Weight
340 Gram
આ નવલકથા એક વ્યક્તિના અંગત અનુભવો એ સંવેદનો પરથી ઘડાઈ છે ને એ અંગતતાને ગાળી નાખવા મેં ઘણાં નવાં પાત્રો ને પ્રસંગો ઉમેર્યા છે; છતાં આ કૃતિ ‘અંગત’ મટતી નથી, કારણ કે આ કથા માત્ર એક વ્યક્તિની નથી. આ કથાનો નાયક એક યુવાન ડોકટર છે ને કથા તબીબીક્ષેત્રની છે. કદાચ જ્ઞાનના બીજા કોઈ ક્ષેત્ર કરતાં આ ક્ષેત્રમાં સહુથી વધારે અંધ અને રૂઢ ખ્યાલો પ્રવર્તે છે.
0
out of 5