$11.03
Genre
Humor
Print Length
208 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789351621409
Weight
750 Gram
હાસ્યકથાઓનું વળી એક નવું પુસ્તક સહ્રદય વાચકો માટે લેખક પ્રસ્તુત કરી રહ્યા છે. અગાઉના હાસ્યકથાઓના પુસ્તકોમાં હતું તેમ જ આ પુસ્તકમાં પણ ‘ગુજરાત સમાચાર’ વર્તમાનપત્રમાં દર રવિવારે પ્રગટ થતી ‘હું, શાણી અને શકરાભાઈ’ની હાસ્યકથાઓની કોલમમાંથી કેટલીક ચૂંટી કાઢેલી હાસ્યકથાઓ આ પુસ્તકમાં સમાવી છે.
0
out of 5