Logo

  •  support@imusti.com

Yaugik Bandh Ane Mudra (યૌગિક બંધ અને મુદ્રા)

Price: $ 11.38

Condition: New

Isbn: 9789351750055

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Yoga & Fitness,Meditation,

Publishing Date / Year: 2014

No of Pages: 120

Weight: 470 Gram

Total Price: $ 11.38

    0       VIEW CART

યોગ વિદ્યા પણ છે, કલા પણ છે અને ભારતીય સંસ્કૃતિની તો એ વિશેષ ઓળખ પણ છે. આજે આખું વિશ્વ યોગ તરફ વળ્યું છે. શ્રી ભાણદેવજી આધ્યાત્મવિદ્યાના અને તદંતર્ગત યોગવિદ્યાના પણ જ્ઞાતા છે. શ્રી ભાણદેવજી માત્ર જ્ઞાતા જ નથી, કુશળ યોગાચાર્ય પણ છે જ ! હજારો જિજ્ઞાસુઓ તેમની પાસેથી યોગનું શિક્ષણ પામીને લાભાન્વિત થયા છે.