$10.97
Genre
Print Length
168 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789385260032
Weight
300 Gram
પુરુષપ્રધાન સમાજની સ્ત્રીઓને ડગલે ને પગલે જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એ સમસ્યાઓની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોતા જોઈએ એવી અનુભૂતિ આ પુસ્તક થાય છે. સ્ત્રીની સંવેદનાને ઊંડી સમજણપૂર્વક અને સહજ શૈલીમાં આ પુસ્તકમાં અભિવ્યક્ત કરવામાં આવી છે. મહિલા હોઈ કે પુરુષ, આપણા સમાજનો હિસ્સો બનેલી દરેક વ્યક્તિને આ પુસ્તક એટલિસ્ટ એક પગથિયું ઉંચે લઇ જ જશે, એવો ભરોસો છે.
0
out of 5