$13.15
Genre
Print Length
248 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351621904
Weight
510 Gram
હસુ યાજ્ઞિકના લોકસાહિત્ય-વિવેચનના આ ગ્રંથમાં રસપ્રદ દષ્ટાંત સાથે ચર્ચા કરતા વીસ અભ્યાસલેખો છે. સંતવાણીમાં અહી આગમ, અગમ અને અવળ ત્રણ વાણી પર, વાણીના પરા-પશ્યંતી-વૈખરી પ્રકારો પર, આદિવાસી અને કચ્છી સંતવાણી અને ભક્તિરચના પર તથા ‘પ્યાલા’ જેવા ભજનપ્રકાર અને ઈસ્માઈલી ખોજના જ્ઞાનપદોની રચના પર જ્ઞાન-માહિતી અને રસ પડે તેવા સાત અભ્યાસલેખો છે.
0
out of 5