$10.14
Genre
Literature, Novels & Short Stories
Print Length
130 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351621393
Weight
360 Gram
કહેવત એટલે ગાગરમાં સાગર. જે વાત એક વ્યાખ્યાન કે એક ગ્રંથ દ્વારા ક્યારેક ન સમજાવી શકાય, તે વાત માત્ર એક કહેવત દ્વારા સમજાવી શકાય છે. કારણ કે પ્રત્યેક કહેવતમાં અનુભવનો સમૃદ્ધ ખજાનો હોય છે. વિવિધ વિષયો આધારિત ભારતીય કહેવતો ઉપરાંત વિદેશી કહેવતોનો આ રોમાંચક રસથાળ હાથવગો રહેશે તો ડગલે ને પગલે ઉપયોગી થશે.
0
out of 5