$11.53
Genre
Print Length
212 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351621720
Weight
500 Gram
દિનેશ પાંચાલ જે માને છે એને બેધડક રજૂ કરે છે. અને એમની માન્યતાના ટેકામાં પ્રમાણો આપે છે. એમના બધા જ લેખોમાંથી માણસને વધારે સારો બનાવવાની નેમ પ્રગટે છે. કટાક્ષ આવે તોપણ એમાં ડંશ નથી. લેખકને આત્યંતિક કશું જ માન્ય નથી. માનવજીવન વધારે નિર્મળ બને, મૂલ્યોનું સ્થાપન અને જતન થતું રહે અને એ અર્થમાં આપણી મૂલ્યનિષ્ઠાનું પ્રતિપાદન થતું રહે એ વિશે એમની દ્રષ્ટિ સતત સજાગ રહે છે.
0
out of 5