$7.88
Genre
Literature, Novels & Short Stories
Print Length
48 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789383815296
Weight
100 Gram
સ્વામી આનંદ એટલે ગુજરાતી ગઢની અલાયદી ઈજ્જત. એમને ગઢના ઘડતરની પાછળ જીવનનો એક વિરાટ અને વ્યાપક, ઊંડો અને અખિલાઈભર્યો અનુભવ છે.અમને તો સહેજ અનાયાસે કલમ ઉઠાવી અને આપની પાસે એમનું સાહિત્ય, તણખાને સ્પર્શે ઘાસની ગંજી પ્રજ્વલી ઉઠે એમ, પ્રગટ્યું. આ ' વાચનયાત્રા ' વાચકોને આનંદ્લોકનો અને મુલ્યનિષ્ઠનો અનુભવ કરાવશે તેવી શ્રદ્ધા છે.
0
out of 5