$11.82
Genre
Print Length
200 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351621829
Weight
380 Gram
શ્રીમદ ભગવદગીતા માનવજાતનો એક ક્ષોદનક્ષમ અઆધ્યાત્મિક ગ્રંથ છે. એની અંદર વ્યવહારિક અને અધ્યાત્મિક એવા અનેક રહસ્યો સંગ્રહિત થયેલા છે. જેમજેમ આ ગ્રંથનું ઉત્ખનન કરતા જોઈએ તેમ તેમ તેમાંથી અનેક જ્ઞાન્રતનો નીકળતા જાય છે. એ કારણે જુદાં જુદાં ક્ષેત્રોના અને સમયના અનેક વિદ્વાનો એના આસ્વાદ, અવબોધ માટે ઉદ્યમશીલ થયા છે.
0
out of 5