$12.57
Genre
Yoga & Fitness, Meditation
Print Length
272 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789351750338
Weight
360 Gram
આ પુસ્તક પ્રાણતત્વોના નાનાંમોટાં મોજાંઓનો મન દ્વારા નિયંત્રણ કરવાની દિશામાં લઈ જતો એક ભોમિયો છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. શરીર માટે પ્રાણવાયુ અત્યંત જરૂરી છે. યોગ અને આસનો આ જરૂરિયાત ખૂબ સહેલાઇથી પૂરી પાડે છે. જરૂર છે સામાન્ય સમજની, નિયમિતતાની અને આવા કુદરતી ઉપાયોની. આ પુસ્તકમાં શરીરનાં વિવિધ અંગો અને તેનાં કાર્યો ઉપર વિગતવાર સમજ આપી આ અંગોને યોગ્ય રીતે કાર્યક્ષમ રાખવા કયા ખાસ પ્રકારનાં આસનો કરવાં જોઈએ તે વિગતવાર દર્શાવેલ છે.
0
out of 5