$10.27
Genre
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789385260070
Weight
240 Gram
સ્ત્રીજીવનનાં વિવિધ પાસાંને ઉજાગર કરતા આ ચિત્રલેખનમાં જિંદગીના અર્થ અને મર્મને પામવાની કોશિશ પણ થઇ છે. જીવાયેલી અને જીવાતી જિંદગીને સભર બનાવતાં, લેખિકાની આસપાસ રહેલી આ સ્ત્રીઓ સાથેના સંબંધની વાતો અહીં વણી લેવામાં આવી છે. સવાસો વર્ષના કાળખંડના સ્ત્રીજીવનની સાદી-સરળ ભાષામાં અભિવ્યક્તિ એટલે ‘સ્ત્રીઓ મારી આસપાસ, જીવનના વિવિધ પડાવે.’
0
out of 5