Logo

  •  support@imusti.com

Strio Mari Aaspas, Jivanna Vividh Padave (સ્ત્રીઓ મારી આસપાસ, જીવનના વિવિધ પડાવે)

Price: $ 10.27

Condition: New

Isbn: 9789385260070

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Spiritual,Philosophy,

Publishing Date / Year: 2015

No of Pages: 128

Weight: 240 Gram

Total Price: $ 10.27

    0       VIEW CART

સ્ત્રીજીવનનાં વિવિધ પાસાંને ઉજાગર કરતા આ ચિત્રલેખનમાં જિંદગીના અર્થ અને મર્મને પામવાની કોશિશ પણ થઇ છે. જીવાયેલી અને જીવાતી જિંદગીને સભર બનાવતાં, લેખિકાની આસપાસ રહેલી આ સ્ત્રીઓ સાથેના સંબંધની વાતો અહીં વણી લેવામાં આવી છે. સવાસો વર્ષના કાળખંડના સ્ત્રીજીવનની સાદી-સરળ ભાષામાં અભિવ્યક્તિ એટલે ‘સ્ત્રીઓ મારી આસપાસ, જીવનના વિવિધ પડાવે.’