$11.82
Genre
Print Length
200 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351621713
Weight
470 Gram
ઋગ્વેદના ઉપરોક્ત શ્લોક અનુરૂપ ભારતીય સંસ્કૃતિમાં સમયે-સમયે સર્જકો મળતા રહ્યા છે. એ મહાકાવીઓ અને મહાકાવ્યોનો વારસો આપણી સંસ્કૃતિની નિજી ઓળખ છે. એ રીતે કલા, સાહિત્ય, અધ્યાત્મ અને સમાજ-જીવન બધું એકાકાર થતું રહ્યું છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં આપણને આવા બે સર્જકો પ્રાપ્ત થયા, શ્રી શ્રી અરવિંદ અને રવીન્દ્રનાથ ટાગોર.
0
out of 5