$9.92
Genre
Novels & Short Stories
Print Length
192 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789385260049
Weight
340 Gram
વ્યક્તિની ફિંગરપ્રિન્ટની આગવી-અનોખી ઓળખ હોય છે. દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અલગ હોય છે. એ છાપ ન ભૂંસી શકાય કે ન બદલી શકાય એવી હોય છે. રસ - રહસ્યની રોમાંચક કથાઓના કાફલામાં કંઈક એ રીતે જ ‘ફિંગરપ્રિન્ટ’ની કથાઓ પોતાની ન ભૂંસી શકાય કે ન બદલી શકાય એવી અમીટ છાપ લઈને આવે છે. ‘ફિંગરપ્રિન્ટ’ની કુલ ૪૯ કથાઓ ફોરેન્સિક સાહિત્યની એરણ પર ખરી ઊતરવા જ સર્જાઈ છે, એમાં બે મત નથી.
0
out of 5