By Gij
By Gij
$9.92
Genre
Literature, Humor
Print Length
192 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9788190777537
Weight
140 Gram
શિક્ષણમાં પરંપરા કરતાં પ્રયોગનું મહત્વ વધુ છે. એમાંય એ પ્રયોગો જો અનુભવની એરણ ઉપર ઘડાયેલા હોય તો તો વરદાનરૂપ જ ગણાય ! ગિજુભાઈ બધેકાના, શિક્ષણજગતના અનુભવોની ફળદ્રુપ ભૂમિમાં પાંગરેલા પ્રયોગપુષ્પો એટલે ‘દિવાસ્વપ્ન’. આ પુસ્તકના પ્રયોગો આજેય નવીનતમ શિક્ષણવિભાવનાઓને ઓજસવંતી કરે છે.
0
out of 5