$9.62
Genre
Novels & Short Stories
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351621683
Weight
210 Gram
સમાજમાં અદ્રશ્ય રહી સમાજને વિકસિત કરવામાં કહેવાતા સામાન્ય અને મોટા ભાગે અવગણતા લોકોનો ખૂબ ફાળો હોય છે. તેઓ સત્તાધારી, પ્રધાન, ધનવાન કે ગુંડા – કશું હોતા નથી કે તેમનો પ્રચાર થાય કે તેઓ જાતે કરે. આવાં ચૂપચાપ ઈતિહાસ સર્જવામાં નિમિત્ત બની ગયેલાં, અદ્રશ્ય દસ પાત્રોનો પરિચય અહીં કરાવવામાં આવ્યો છે.
0
out of 5