$8.58
Genre
Novels & Short Stories
Print Length
56 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351622291
Weight
100 Gram
જિનહર્ષ જૈન સંપ્રદાયના પ્રતિભાશાળી, ઉદારદૃષ્ટિ, વિદ્વાન સાધુ હતા. તપાગચ્છના જૈન સાધુ સત્યવિજયના નિર્વાણને અનુલક્ષીને તેમણે રાસ રચ્યો છે તે એમની ઉદાર દૃષ્ટિ સૂચવે છે. શતાધિક કૃતિઓમાં વિસ્તરતા એમના વિપુલ સર્જનમાં ગુજરાતી ઉપરાંત રાજસ્થાની-હિન્દી કૃતિઓનો તેમજ સંખ્યાબંધ રાસાઓ ઉપરાંત વીશીઓ, છત્રીસીઓ, સઝાયો, સ્તવનો આદિ અનેક કાવ્યપ્રકારોનો સમાવેશ થાય છે. કથાસાહિત્યમાં એમનું પ્રદાન જૈનેતર સાહિત્યમાં શામળના પ્રદાનનું સ્મરણ કરાવે એવું છે.
0
out of 5