$12.22
Genre
Print Length
210 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351622192
Weight
330 Gram
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણનંદે વિવેકાનંદને 'યાતિરાજ' કહ્યા છે. એ અભિવાદન સર્વથા ઉચિત છે. સ્વામીજીની ગહન ધ્યાનનિષ્ઠા, કિશોરવયથી જ એમણે આદરેલું તપ, ગુરુ રામકૃષ્ણદેવે પિછાણેલો એમનો જ્ઞાનસૂર્ય, એમની ત્યાગવૃતિ... બધું જ એમને સંન્યાસીઓમાં શ્રેષ્ઠ સ્થાને સ્થાપે છે.દેશી-વિદેશી અનેક નર-નારીઓને પ્રેરણાનાં પીયુષ પાનાર જગદગુરુ સ્વામી વિવેકાનંદના જીવનનો આ આલેખ એ વંદનીય વિભૂતિની ઝાંખી કરાવે છે.
0
out of 5