$9.40
Genre
Print Length
104 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789385581007
Weight
360 Gram
“સ્વાદિષ્ટ ભોજન” એ પરિવારજનોનો અખૂટ પ્રેમ મેળવી તેમના હ્રદય સુધી પહોચવાનો એક માત્ર રાહ છે.
2009 માં “રસોઈ શો” ધ્વારા યોજાયેલ સ્પર્ધામાં ‘રસોઈની મહારાણી’ નું બિરુદ મેળવનાર સુરભી વસાની વાનગીની ખાસિયત હોય તો એ છે કે તેઓ તમામ વાનગીઓ જૈન પદ્ધતિથી જ બનાવે છે અને તે પણ રસોડામાં સુલભ વસ્તુઓના ઉપયોગ સાથે સરળતાથી તૈયાર થાય તેનું ખાસ ધ્યાન રાખે છે.
0
out of 5