$11.25
Genre
Language
Print Length
220 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789385581113
Weight
360 Gram
કોઈ વાચકમિત્રને કદાચ થશે કે આ પુસ્તકનું શીર્ષક ‘પહેલું સુખ તે માંદા પડ્યા....’ ગેરમાર્ગે દોરનારું છે. માંદા પડવું, શારીરિક-માનસિક પીડા વેઠવી એ સુખદ કેવી રીતે ગણાય? ન ગણાય. પણ બિમારે માત્ર પોતાનો જ નહી, ડોક્ટરનોય વિચાર કરવો જોઈએ. ડોક્ટર માટે તો બીમારી સુખદ ખરી કે નહી? એટલે તો કોઈ શાણા માણસ દ્વારા કહેવાયું છે કે જ્યાં સુધી લોકો પોતાની તંદુરસ્તીની ચિંતા કરતા હશે ત્યાં લગી ડોકટરે પોતાના આર્થિક સ્વાસ્થ્યની ફિકર અવશ્ય કરવી પડશે.
0
out of 5