$10.08
Genre
Novels & Short Stories
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351751397
Weight
177 Gram
પ્રતાપભાઈ ત્રિવેદી જન્મજાત શિક્ષક છે. પરિવાર અને લોકભારતીના ગુરુજનો પાસેથી પ્રેમનો અઢળક અનુભવ તેમણે ઘડતરકાળમાં અને ગંભીર માંદગીમાં કર્યો છે તે દ્વિગુણિત થઈને તેમના શિક્ષકજીવનમાં મહોર્યો છે. એને તેમણે ‘અમીરસ’ રૂપે ઓળખાવ્યો છે. ‘પગલે પગલે અમીરસ’ એનું રસિક બયાન છે. કોઈ પણ વાલી, શિક્ષક કે શિક્ષણપ્રેમી આ અનુભવ કરી શકે છે એના મધુર દ્રષ્ટાંતો પૂરા પાડવા જાણે આ પુસ્તક લખ્યું છે.
0
out of 5