Logo

  •  support@imusti.com

Kuli Barrister (કુલી બેરિસ્ટર)

Price: $ 15.08

Condition: New

Isbn: 9788184619898

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Memoir & Biography,

Publishing Date / Year: 2014

No of Pages: 370

Weight: 195 Gram

Total Price: $ 15.08

    0       VIEW CART

ગાંધીજી દક્ષિણ આફ્રિકા વકીલાતના વ્યવસાય માટે ગયેલા, પરંતુ ત્યાની રંગભેદની નીતિને કારણે ‘કુલી બેરિસ્ટર’ બની ગયા ! વ્યક્તિગત અપમાનનો ઘૂંટડો ગળી જઈને, ૨૩ વર્ષીય મોહને સમસ્ત સમાજ અને માનવતાને કેન્દ્રમાં રાખીને સત્યની લડત શરૂ કરી. તેમણે ૨૧ વર્ષ દક્ષિણ આફિકામાં રહીને અહિંસા અને સત્યાગ્રહના માર્ગે માનવ અધિકારની આ લડત ચલાવી. ‘મોહન’થી ‘મહાત્મા’ સુધીની આ યાત્રા અત્યંત રસપ્રદ, પ્રેરક તથા ગરિમાયુક્ત છે. એક સામાન્ય માણસની જેમ જ વ્યક્તિગત મર્યાદાઓ ધરાવતા યુવા ગાંધી, આત્મિક બળ અને અંતરાત્માના અવાજે કેવા ચમત્કારો સર્જે છે અને કેવી લોકજાગૃતિ લાવે છે તેનું આલેખન આ પુસ્તકમાં છે.