$11.57
Genre
Novels & Short Stories
Print Length
272 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789351750321
Weight
350 Gram
મેં આ કહાનીઓના કથાવસ્તુને જેમનું તેમ રહેવા દીધું છે. (કોઈ-કોઈ જગ્યાએ થોડી છેડછાડ કરવાની ધૃષ્ટતા કરી છે તેની ક્ષમાપ્રાર્થના.) પણ કથાની આગળ-પાછળ મેં મારું ચિંતન જોડ્યું છે. કદાચ એવું પણ લાગે કે કથા કરતાં ચિંતન વધારે છે, પણ મને આશા છે કે આ ચિંતન ત્રાસદાયી નહીં થઇ ગયું હોય. આ ચિંતનથી કહાની વધુ સબળ બની છે કે દુર્બળ બની છે તેનો નિર્ણય તો સુજ્ઞ વાચકોએ જ કરવાનો છે.
0
out of 5