$10.74
Genre
Novels & Short Stories
Print Length
150 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9788192995809
Weight
390 Gram
નવલકથાકાર એમિલીએ તેની સર્જનકૃતિ ‘વધરિંગ હાઈટ્સ’માં પૂર્વની પરંપરાનો ત્યાગ કર્યો છે. પશુતા અને માણસાઈ વચ્ચે ચાલતા સંઘર્ષની રજૂઆત અનેક નાની-મોટી ઘટનાઓ દ્વારા કરી છે. એ ઇંગ્લેન્ડની ધરતીની ફોરમ છે, એમાં સચોટ અને ચબરાક તળપદું તત્વ છે, સંવાદો સચોટ અને જોમવાળા છે. એમીલીનો આ એકમાત્ર પ્રયોગ તેને સાચા સર્જક તરીકે સફળતાના શિખરે પહોંચાડે છે. કથારસ ટકાવી રાખવો એ જ તેની સહજ સિદ્ધિ છે.
0
out of 5