Logo

  •  support@imusti.com

Athletics-Khelkood (એથ્લેટિક્સ - ખેલકૂદ)

Price: $ 11.43

Condition: New

Isbn: 9789351751540

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Activity & Game Books,

Publishing Date / Year: 2016

No of Pages: 212

Weight: 580 Gram

Total Price: $ 11.43

    0       VIEW CART Login Register

ડો. હીરા ર. પાઠકના શામળ ભટકૃત ‘ચંદ્ર-ચંદ્રાવતી વારતા’ (૧૯૬૮)નું આ સંવર્ધિત પુનર્મુદ્રણ છે. મૂળ સંપાદકના અભ્યાસ-વિવેચન અને કૃતીપાઠ સંપાદનને મૂળ આવૃત્તિ પ્રમાણે જ પુનર્મુદ્રિત કર્યા છે, પરંતુ પુસ્તકના લે-આઉટમાં તથા અનુક્રમનિર્દેશમાં જરૂરી ફેરફાર કર્યા છે. શામળ ભટ જેવા ગુજરાતના સમર્થ વાર્તાકારની આ આરંભની જ કૃતિ છે, જેમાં વાર્તાકસબની બધી જ લાક્ષણિકતા ઊતરી આવી છે. એકથી વિશેષ પરંપરાગત કથાઓના સંયોજન કરી પાત્રનામ અને પરિસ્થિતિમાં સર્જક ઉમેરણ શામળ નવી, રોચક અને લોકપ્રિય પદ્યવાર્તા આપે છે.