$9.02
Genre
Print Length
112 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9788192893426
Weight
260 Gram
ભારતના પ્રાચીન યોગવિજ્ઞાન પતંજલિનાં સૂત્રોમાંથી અષ્ટાંગયોગનાં અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન મારા જીવનમાં ઉતારી મેં જે અનુભવ પ્રાપ્ત કર્યો તે આ પુસ્તકમાં રજૂ કરેલ છે. આ પુસ્તકમાં યોગ દ્વારા વ્યક્તિત્વ વિકાસનાં બધાં જ પાસાંને મારા અનુભવ પછી મેં વૈજ્ઞાનિક રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. ૨૧મી સદી ‘મેનેજમેન્ટ’ માર્કેટિંગ અને મેડિટેશનની છે, માટે યોગ દ્વારા વ્યક્તિત્વ વિકાસ અત્યંત આવશ્યક છે.
0
out of 5