$8.85
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184803709
Weight
115 Gram
મારા લેખનજીવનનો આરંભ ડિટેક્તિવ નવલકથા ને વાર્તાથી થયો છે અને આજે પણ મને એ ગમે છે. આ પુસ્તકના મૂળ પુસ્તકના અસલ અર્લ સ્ટેન્લી ગાર્ડનર અમેરિકાના બાહોશ વકીલ છે. પરંતુ વર્ષોથી એમણે વકીલાત મૂકી દીધી છે. એ ઉપરાંત એમણે અને બીજા થોડા મિત્રોએ અમેરિકામાં એક અદભૂત સંસ્થા સ્થાપી છે. આવા લેખકની એક કૃતિના મૂળભાવનું આ ગુજરાતીકરણ છે. એમાં જે સારું છે એ તમામનો જશ મૂળ લેખકને છે. ને જે કાંઇ કાચું હોય, અપૂરતું હોય એનો દોષ મારો છે.
0
out of 5