$12.42
Genre
Print Length
240 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2017
ISBN
9789351622956
Weight
270 Gram
‘ગુપ્તયુગ નવલકથાવલિ’માં આ પાંચમી નવલકથા છે. ચૌલુક્ય નવલકથાવલિની પેઠે એ પણ લોકપ્રિય નીવડી છે, એમાં લેખકની શક્તિ કરતાં ગુજરાતમાં લખનારા ઓછા છે, એ જ કારણરૂપ હશે. સ્વભાષાનાં પુસ્તકો કરતાં, ભાષાંતરો વધી રહ્યાં છે, એ પણ એ જ બતાવે છે. એ ગમે તે હો. મેં તો આ પુસ્તક મૂક્યું છે. ને જીવન હશે, તો ગુપ્તયુગને મૂર્તિમંત કરવાનો પ્રયત્ન આમાં આવી જશે. નહિ હોય તો દૂસરી ખેપ.
0
out of 5