$17.06
Genre
Novels & Short Stories
Print Length
446 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789383814329
Weight
780 Gram
દેશની અને આત્માની આઝાદી વર્ણવતી ‘પ્રેમાવતાર’(ભાગ -૧,૨) નવલકથા જયભિખ્ખુની નવલકથાસૃષ્ટિમાં આગવું સ્થાન ધરાવે છે. આ નવલકથાના કેન્દ્રમાં વર્તમાન પરિસ્થિતિના સૂર સંભળાય છે. ઈચ્છાથી કે અનિચ્છાથી યુદ્ધની વિભીષિકા તરફ ધકેલાતા સમાજની શારીરિક-માનસિક બેહાલી દર્શાવવામાં આવી છે. નેમનાથના જીવનને કથાવિષય બનાવીને આ કૃતિમાં અણુયુગની ભીષણ વિનાશકતા તરફ ધકેલાયે જતી માનવસૃષ્ટિને ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપ્યો છે.
0
out of 5