Premnu Mandir (પ્રેમનું મંદિર)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

Premnu Mandir (પ્રેમનું મંદિર)

By Jaybhikhkhu (જયભિખ્ખુ)

$12.33

$12.95 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

204 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2014

ISBN

9789383814312

Weight

580 Gram

Description

‘પ્રેમનું મંદિર’ નવલકથા પ્રથમ ‘મત્સ્ય ગલાગલ’ને નામે પ્રગટ થઈ હતી. મોટું માછલું નાના માછલાને ગળી જાય એ ન્યાયે નબળાં પર સબળાં અધિકાર જમાવે છે, પરંતુ મત્સ્ય ગલાગલ એ ધરતીનું આદિ છે, જગતનું અંતિમ ધ્યેય તો પ્રેમનું મંદિર છે. આ આદિ અને અંત વચ્ચેના ગજગ્રાહનો વિચાર હિરોશીમા-નાગાસાકી પર એટમબોમ્બ પડવાની ઘટનાને પરિણામે જાગેલા ચિત્તક્ષોભમાંથી થયો. દ્વેષના દાવાનળને પ્રેમના મંદિરમાં પલટાવવા માટે માનવજાત સજ્જ થાય એવો આ નવલકથાનો આશય છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%