$11.67
Genre
Novels & Short Stories
Print Length
178 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789383814336
Weight
470 Gram
લોક-ક્રાંતિની આ નવલકથા છે. સતત, એકધારું પચીસ વર્ષ સુધી રાજા વિના રાજ કેવું ચાલે, એનો જવાબ આપતી આ સુરાજ્ય-સંચાલનની કથા છે. સાથે ઔરંગઝેબ જેવા બાદશાહની સામે, એના જ પુત્ર અકબરે સ્થાપેલી સર્વધર્મપ્રેમી શહેનશાહતના તવારીખી પ્રયોગની, સાવ ભુલાયેલી કહાણી પણ છે. મૂળમાં રાજા રામે, ભગવાન વૃષભધ્વજે કે બાદશાહ નૌશેરવાને જે સંસ્થાનો પાયો નાખ્યો, એ રાજકારણની પવિત્ર દેવમંદિર જેવી સંસ્થાનું કેટલું ઝડપી અધ:પતન થયું, ને પછી એમાં સ્વાર્થી, તકબાજો લોભી, લુચ્ચા ને દુ:શીલ લોકોએ અડંગા જમાવી, એને કેવું ‘બૂરો દેવળ’ બનાવી નાખ્યું, એના આમાં આછો ચિતાર આપવા પ્રયત્ન કર્યો છે !
0
out of 5