“પ્રસન્નતા એટલે જે સ્થિતિ હોય તેનાથી સંતોષ પામી સુખી થવાની વૃત્તિ. જે સર્વ સ્થળે અને સર્વ સમયે સંતોષથી રહે છે તે નિત્ય પ્રસન્ન જ રહે છે. આવું એની મેળે થઇ શકતું નથી, ધૈર્ય, શાંતિ આદિ શુભ ગુણોના બળથી જ તે થાય છે.”
Prasannatani Pankhadio (પ્રસન્નતાની પાંખડીઓ)
Author: Father Valles (ફાધર વાલેસ)
Price:
$
8.34
Condition: New
Isbn: 9788184802337, 9789351622604
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Philosophy,Spiritual,
Publishing Date / Year: 2015
No of Pages: 144
Weight: 100 Gram
Total Price: $ 8.34
Reviews
There are no reviews yet.