$9.00
Genre
Print Length
428 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2016
ISBN
9789385581182
Weight
429 Gram
શ્રી હિરેન દવે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં લાંબી અને અત્યંત સફળ કારકિર્દી ધરાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓ UPSC સનદી સેવા પરીક્ષાઓ, GPSC, પરીક્ષા ઉપરાંત બેંક અધિકારી, સ્ટાફ સિલેકશનની પરીક્ષામાં સફળતા મેળવી ચુક્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ક્ષેત્રે SPIPA તથા અન્ય અનેક નામાંકિત સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.
0
out of 5