Couin Betti (કઝિન બેટ્ટી)

By Ashok Harsh (અશોક હર્ષ)

Couin Betti (કઝિન બેટ્ટી)

By Ashok Harsh (અશોક હર્ષ)

$11.00

$11.55 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

259 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2014

ISBN

9789351620785

Weight

162.5 Gram

Description

નવલકથાના કલાદેહને હાનિ પહોંચાડ્યા વિના વાર્તારસને વહેતો રાખવાની કલામાં બાલ્ઝાક અજોડ છે. એની નવલકથાઓમાં વાર્તાનું તત્વ વાચકને જકડી રાખે એવું પ્રબળ હોવા છતાં, માનવમનની ગહેરાઇઓને માપવાની એની શક્તિ અને માનવની લાગણીઓને તેમજ વર્તનને શબ્દબદ્ધ કરવાની એની અનોખી રીતના કારણ, એની નવલકથાઓ માત્ર મનોરંજન આપતી સામાન્ય કથાઓ બની જતી નથી. આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં, ૧૮૪૭માં પ્રગટ થયેલી ‘કઝિન બેટ્ટી’ નવલકથામાં બાલ્ઝાકે એવાં પાત્રોની કથા આપી છે કે, એ વાંચી લીધા પછી પણ એ પત્રો, ખાસ તો કઝિન બેટ્ટીનું પાત્ર, વાચકના મનને છોડી જતાં નથી.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%