Logo

  •  support@imusti.com

Khajanani Shodhma (ખાજાનાની શોધમાં)

Price: $ 10.00

Condition: New

Isbn: 9789382503095

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2014

No of Pages: 96

Weight: 100 Gram

Total Price: $ 10.00

    0       VIEW CART

આ વાર્તા રોબર્ટ લુઈ સ્ટીવન્સનને પહેલા સાહિત્યમાં સ્થાન આપનારું પુસ્તક ગણાય છે. સ્ટીવન્સન તેની શૈલીને માટે પ્રખ્યાત છે. તેણે પ્રયત્નથી પોતાને માટે એક વિશિષ્ટ શૈલી ઘડેલી હતી. ભાષાંતરમાં તેની શૈલીના બધા ગુણો બતાવી શકાય નહિ, પણ શ્રી મૂળશંકરની શૈલી પણ પ્રસાદવાળી, પ્રવાહી અને વેગવાળી છે. કિશોરો આ પુસ્તક રસથી વાંચશે.