Sampurna Chanakya Niti (સંપૂર્ણ ચાણક્ય નીતિ)

By Chanakya (ચાણક્ય)

Sampurna Chanakya Niti (સંપૂર્ણ ચાણક્ય નીતિ)

By Chanakya (ચાણક્ય)

$12.00

$12.60 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Business & Management

Print Length

184 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2016

ISBN

9788189919559/9789351224020

Weight

200 Gram

Description

ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમને ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય , સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્વ આપ્યું. તેઓ મહાપંડિત , કુશળ રાજનીતિજ્ઞ , તીક્ષણ બુધીમાન , મુક્કમ ઈરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા. ચાણક્ય પોતાના જ્ઞાનથી ભારતના ઈતિહાસનું એક સુવર્ણ પ્રકરણ બની શક્યા. તેમણે સમાજ, ધર્મ, રાજનીતિ, કર્મનું અમુલ્ય જ્ઞાન રજૂ કર્યું, જે આજે ૨૩૦૦ વર્ષ પછી પણ એટલું જ વ્યાવહારિક છે. તેમની આ શાશ્વત નીતિઓ જીવનના અતિ મુશ્કેલ પ્રશ્નોમાં પણ સચોટ માર્ગદર્શન આપે છે. અહી એ નીતિઓને સરળ અને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવામાં આવી છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%