$10.00
Genre
Novels & Short Stories
Print Length
82 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2004
Weight
100 Gram
સ્વપ્નોંએ માનવજાતનું પ્રાચીનકાળથી મન હરી લીધું છે. પરંતુ એમ લાગે છે કે સ્ર્વપ્ન શું છે, તેનો અર્થ શું થાય છે અને શા માટે આપણને સ્ર્વપ્ના આવે છે તે કોઇપણ વ્યક્તિ જાણતી નથી. સ્ર્વપ્નો વિશે તમારા બધા જ પ્રશ્નોના જવાબ અહી છે. સરળતાથી વાંચી શકાય તેવી આ માર્ગદર્શિકા સ્ર્વપ્નો વિશે અમુલ્ય માહિતી પૂરી પાડે છે અને તેનું અર્થધટન કરવાના રસ્ર્તાઓ પર પ્રકાશ ફેંકે છે.
0
out of 5