$10.98
Genre
Print Length
508 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2013
ISBN
9789381148051
Weight
250 Gram
માનવી અને સનાતન સત્ય વચ્ચેનું ટુકમાં ટુકું અંતર એટલે વાર્તા. વાર્તાઓ કોને ના ગમે ? માત્ર બાળકો ગમે? હા, બાળકોને તો ગમે જ, પરંતુ આ સગ્રહની વાર્તાઓ સરકારી-બિનસરકારી કર્મચારીઓ, ગૃહિણીઓ, ઉધોગપતિઓ, વેપારીઓ તથા શાળા-કોલેજના વિધાર્થીઓ દરેકને ગમે તેવી છે. આ પુસ્તકમાં નીતિકથાઓ, બોધકથાઓ,સત્ય ઘટનાઓ તથા વાર્તાઓ એવી સચોટ ઢબે રજુ કરવામાં આવી છે કે વાચકના હ્રદય સોંસરવી ઊતરી જાય છે અને તેનો બોધ શીરાની જેમ ગળે ઉતારી જાય છે. ગાગરમાં સાગર સમાન આ વાર્તાઓ વિવિધ સંદર્ભ, અલગ-અલગ જગ્યાએથી વિધવિધ સંસ્કૃતિમાંથી મૂળ સ્રોત પરથી લીધી છે. આમાંની એકાદ વાર્તામાં તમારું સમગ્ર જીવન બદલવાની ક્ષમતા છે.
0
out of 5