$8.85
Genre
Print Length
180 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2011
ISBN
9788184405392
Weight
150 Gram
શૂન્યમાંથી વિશાળ આકાશ તરફ ઉંચી છલાંગ ભરનારો સંઘર્ષમય પ્રવાસ માડી, હું કલેકટર થઈશ આત્મકથાનક દ્વારા રાજેશ પાટીલે ચિત્રિત કર્યો છે. આત્મકથાના નાયક રાજેશ પાટીલ હોવા છતાં એ અસંખ્ય અભાવગ્રસ્ત તરુણોના સમૂહના પ્રતિનિધિરૂપે સામે આવે છે. સામાન્ય જણાતા દરેક વ્યક્તિમાં એક અંગભૂત ક્ષમતા હોય છે. એ ક્ષમતાની ભાળ મેળવી અથકપણે પ્રવાસ કરીએ તો કર્તૃત્વના શિખર સાદ પાડે છે. પડકારોની સામે જઈને જ પોતાની છાપ અંકિત કરી શકાય છે, આ વાસ્તવ આ આત્મકથા દ્વારા અધોરેખિત થયું છે.સામાજિક વિષમતા અને આર્થિક ચિંતાને કારણે હજારો તરુણોની સર્જનશીલતા નષ્ટ થઇ. પરંતુ તેની ઉપર વિજય મેળવીને અનેકોએ પોતાના સામર્થ્યની પ્રતીતિ કરવી આપી છે અને તેમના રૂપે સમાજમાં સાલસાઈની ભાવના નિર્માણ થયેલી દેખાય છે. સર્વસામાંન્યોમાંથી અસામાંન્યત્વનો જન્મ થાય છે અને એ આસપાસના સમાજને જીવવાની ઊર્મિ પ્રદા કરે છે.
0
out of 5