$30.04
Genre
Print Length
937 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184401233
Weight
1050 Gram
અશ્વિની ભટ્ટની કલમે સર્જાયેલી આખેટ એટલે.... મહાકાય ઔધોગિક સામ્રાજ્યના માલિક વસંત ગાંવકરની કથા. રેલવેના પાટા પાસે ત્યજાયેલા એક અનાથ બાળકના કયાન્તરણની કથા. પોલીસ ફોર્સમાંથી બરતરફ થયેલા અફસરની કથા અખંડિત હિન્દુસ્તાનના દુણાઈ ગયેલા સ્વપ્નાને સાકાર કરવા મથતા મરજીવાઓની કથા.દીવના પોર્ચુગીઝ સંસ્થાનના ધૂર્ત હાકેમની કથા... ઉર્જા અને શેમલના રોમાંચક પ્રણયની કથા આ છે આખેટ
0
out of 5