આ પુસ્તક માં યોગ ચેતેના, યોગસૂત્રો, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, બંધ,શુદ્ધિક્રિયાઓ, મુદ્રા અને નાભીવિજ્ઞાન, વિગેરે ની જાણકારી બહુજ ખુબીથી આપી છે. આ પુસ્તક આપનું andapos;યોગ સાથે જોડાણ થાય જે વિદ્યા આપણી પરંપરા છે. આપણા ઋષિમુનિઓની માનવજાતિને ઉત્તમ ભેટ છે. આપની આપના સગાં-સંબંધિઓ અને મીત્રવર્તુળની શારીરિક, માનસિક ,સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતી બક્ષે તેવી શુભભાવના સાથે અર્પણ.
Yog Chetana (યોગ ચેતના)
Author: Dilip Dholakiya (દિલીપ ધોળકિયા)
Price:
$
10.98
Condition: New
Isbn: 9788184406818
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Health and Healing,
Publishing Date / Year: 2012
No of Pages: 184
Weight: 250 Gram
Total Price: $ 10.98
Reviews
There are no reviews yet.