$8.85
Genre
Print Length
357 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788190829915
Weight
150 Gram
આ પુસ્તક માં વિવિધ ઉમરની, વિવિધ ધંધાની તથા અલગ વિચારસરણી ધરાવતી એવી વ્યક્તિઓની છે, કે જેમનામાં સ્વપ્ના જોવાની તથા તે સાકાર કરવા માટેની મહેનત કરવાની હિમત હતી. ભારતભરના યુવાન ગ્રેજ્યુએટ્સને આ પુસ્તક સલામત નોકરીને બદલે ધધો કરવાની પ્રેરણા આપતું પુસ્તક છે. ગુજરાતી યુવાન-યુવતીઓ મૂળે જ સાહસિક હોય છે. નાના-મોટા ધંધા આપણને ગળથુથીમાંથી શીખવાડાય છે.આવું પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત કરીને , નવી પઢીને તથા અનેક ધંધાર્થીઓ ને ફાયદો થાય, તે રીતે આ પુસ્તક માં બહુ ખૂબી થી કહેવામાં આવ્યું છે.
0
out of 5